લખાણ પર જાઓ

ખડ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નo

[सं. खट-ड; दे.] ઘાસ; કડબ (૨) ખેતરમાં ઊગેલું નકામું ઘાસ; નીંદામણ (2) [दे. खड्ड] નામના પૂર્વગ તરીકે 'મોટું' એવા અર્થમાં. જેમ કે, ખડ-મોસાળ, ખડ-વેવાઈ, ખડચંપો