ખાનસામા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
શબ્દોત્પત્તિ
[ફેરફાર કરો]ફારસી
અર્થ
[ફેરફાર કરો]- (મુસલમાન કે અંગ્રેજ ઘરમાં) રસોઈ વગેરેનો પુરુષ કારભારી
- બાવરચી, મહારાજ, રસોઈયો
અન્ય ભાષાઓમાં અર્થ
[ફેરફાર કરો]- અંગ્રેજી- chef, cook
- હિન્દી- खानसामा
- ઉર્દૂ- خانسامہ
સંદર્ભ
[ફેરફાર કરો]- પાના નં ૯૭, વ્યવહારોપયોગી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્ય
- ઑક્સફોર્ડ ડિક્શનરી