લખાણ પર જાઓ

ગજર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • એક, ચાર, આઠ અને બાર વાગ્યે અથવા ખાસ કરીને સવારના ચાર વાગ્યે થતો ટકોરાનો અવાજ.
    • ઍલાર્મ; ઊંઘમાંથી જગાડવા માટેનો ઘડિયાળનો અવાજ.
    • ચોઘડિયાં.
    • ઝાલરનો અવાજ.
    • પ્રહર; પહોર.
    • બાજ પંખીની એક જાત.
    • સમય; વખત.
    • સંધ્યા કાળ; સમી સાંજનો વખત; રાત્રિનો પ્રારંભ.
    • રાતા અને ધોળા ઘઉંનું મિશ્રણ.
  • ૨. ન.
    • ગાજર.
    • સારંગીનો ગજ.
  • ૩. અ.
    • સવારમાં વહેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]