ચર્ચા:મુખપૃષ્ઠ
નવો વિષયsources written in Gujarati
[ફેરફાર કરો]To view sources written in gujarati [૧]
Bug [Bugzilla Landfill] 003325
[ફેરફાર કરો]Halló! Please take a look at
- Bug [Bugzilla Landfill] 003325 – UNKNOWN: Links overlap at Gujarati wiki projects: gu.wikipedia gu.wiktionary gu.wikibooks
Best regards Gangleri 09:25, ૬ January ૨૦૦૬ (UTC)
Links to other Wiktionary versions
[ફેરફાર કરો]Why delete links to other versions of the Wiktionary? - Lo Ximiendo ૦૩:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
New Logo for Gujarati Wiktionary
[ફેરફાર કરો]Can we make a new logo here? It could entrance other Gujarati users into going here again. - Lo Ximiendo ૦૩:૨૮, ૪ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
Invite to WikiConference India 2011
[ફેરફાર કરો]Hi મુખપૃષ્ઠ,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. As you are part of WikiMedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions. We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
Please forward to relevant folks in the community. If you want the bot to do the job please sign up at [૨] --Naveenpf ૦૫:૧૫, ૬ ઓગસ્ટ ૨૦૧૧ (UTC)
શબ્દ "વિક્ષનરી" કે "વિક્શનરિ"
[ફેરફાર કરો]વિકિપીડિયા ગુજરાતી પર થયેલી ચર્ચા અને શબ્દકોશના સંદર્ભને જોતાં, સાચો શબ્દ "વિક્શનરિ" હોવો જોઈએ. ચર્ચા અને સંદર્ભ જોઈ ચકાસી કૃપયા સઘળે ફેરફાર માટે કાર્યવાહી થવા વિ. આભાર. (ગુજ.વિકિની ચર્ચા, સંદર્ભ સાથે) --Ashok modhvadia (talk) ૧૫:૩૯, ૩ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- આભાર અશોકભાઈ, અવશ્ય જોડણીમાં ક્ષ બદલીને ક્શ કરવો જોઈએ. રહી વાત અંતમાં આવતા હ્રસ્વ ઇ કે દીર્ઘ ઇનો. તો તે માટે, ગુજરાતી વ્યાકરણ (જોડણીકોશ)ના નિયમ મુજબ, અંગ્રેજી શબ્દની ગુજરાતીમાં જોડણી કરતી વખતે, પહેલા શબ્દ પર હ્રસ્વ ઇ અને અંતિમ અક્ષરમાં દીર્ઘ ઇ આવે, તે ન્યારે વિક્શનરી હોવું જોઈએ (દા.ત. મિશનરી). તમે વિકિપીડિયા પર જણાવ્યું તેમ અને હર્શભાઈએ જે ચકાસ્યું તે મુજબ શું આપણે સહુ અહિં જોડણી વિક્ષનરીથી બદલીને વિક્શનરી કરવા સાથે સહમત છીએ?--Dsvyas (talk) ૧૩:૩૬, ૪ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- વિકિપીડિયા પરની ચર્ચા અને માર્ગદર્શન પ્રમાણે શબ્દ: "વિક્શનરી" રાખવા પર સહમત.--Ashok modhvadia (talk) ૧૪:૪૧, ૪ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- સહમત..--Harsh4101991 (talk) ૧૮:૦૬, ૪ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- સહમત --Sam.ldite (talk) ૧૫:૩૯, ૬ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- મારે વચ્ચે ઘુસ મારીને તમારી ચર્ચા આડે પાટે ચડાવવી છે માટે હું અગાઉથી જ માફી માગુ છું. હવે રહ્યો મારો મુદ્દો Wikisource નું વિકિસ્રોત તો પછી Wiktionary નું વિક્શનરી જ શા માટે? ;)--Vyom25 (talk) ૧૦:૫૫, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (UTC)
- વાતમાં અસ્થમા તો છે જ ! (દમ !!) પ્રશ્ન જો પ્રાસ મેળવવાનો હોય તો ’વિકિસોર્સ’ સાથે ’વિકિસ્રોત’નો પ્રાસમેળ છે પણ સામે ’વિકિબુક્સ’નું ’વિકિપુસ્તક’ થયું અને ’વિકિક્વૉટ’નું ’વિકિઅવતરણ’ થયું એમાં પ્રાસમેળ નથી. આથી આપણે ’વિક્શનરી’ જ કરવું એવું જરૂરી લાગતું તો નથી. છે કોઈ અન્ય સૂચનો ? હું એક સૂચન "વિકિશબ્દકોશ" કે "વિકિકોશ" એવું રાખું છું. સૌ પ્રસ્તાવ આપે. ધન્યવાદ ભાઈ.--Ashok modhvadia (talk) ૧૧:૪૮, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (UTC)
- વ્યોમભાઈ, આ જ વાત મારા મનમાં પણ હતી, પણ જોડણી બદલતી વખતે એમ થયું કે પહેલા ખોટી જોડણી સુધારી લઈએ પછી શાંતિથી ચર્ચા કરીને આ વાતનો નિવેડો લાવીશું. હવે તોપનું નાળચું અશોકભાઈ તરફ. તમારી સાથે સંપૂર્ણ સહમત, મને પણ વિકિકોશ શબ્દ જ માફક આવે છે. પરંતુ પછી એક પ્રશ્ન એમ પણ ઉઠે છે કે, વિકિપીડિયાનું તો આપણે વિકિજ્ઞાનકોશ કે એવું કશું નથી કર્યું. જેમ એન્સાઇક્લોપિડિયા કોમન શબ્દ છે, તેમ જ ડિક્શનરી પણ એટલો જ કોમન શબ્દ છે. વિશ્વજ્ઞાનકોશ કે શબ્દકોશ એવું આપણે ભાગ્યેજ બોલતા હોઈએ છીએ. જો આપણી પાસે વિકિસ્રોત અને વિકિઅવતરણ છે તો સાથે સાથે વિકિપીડિયા પણ છે. હવે જો વિકિશબ્દકોશ કરીએ તો ઘણું લાંબું થઈ જશે, અને અંગ્રેજીની સાથે મેળ પણ નહિ ખાય કેમકે અંગ્રેજીમાં dictionaryમાંથી dic કાઢીને wik ઉમેર્યું છે, તે નાતે વિકિકોશ યોગ્ય રહે. પણ તેમ કરતાં વિકિજ્ઞાનકોશ અને વિકિકોશ વચ્ચે ગુંચવાડો ઊભો થાય એમ છે. એટલે હરીફરીને મારા નાનકડા મગજને તો વિક્શનરી જ સારું અને ઓછા ગુંચવાડાભર્યું લાગે છે. જો કે કોઈકાળે ગુજરાતીકરણ કરવું જ હોય તો હું વિકિકોશને પસંદ કરીશ.--Dsvyas (talk) ૨૩:૦૨, ૧૧ નવેમ્બર ૨૦૧૨ (UTC)
- વાતમાં અસ્થમા તો છે જ ! (દમ !!) પ્રશ્ન જો પ્રાસ મેળવવાનો હોય તો ’વિકિસોર્સ’ સાથે ’વિકિસ્રોત’નો પ્રાસમેળ છે પણ સામે ’વિકિબુક્સ’નું ’વિકિપુસ્તક’ થયું અને ’વિકિક્વૉટ’નું ’વિકિઅવતરણ’ થયું એમાં પ્રાસમેળ નથી. આથી આપણે ’વિક્શનરી’ જ કરવું એવું જરૂરી લાગતું તો નથી. છે કોઈ અન્ય સૂચનો ? હું એક સૂચન "વિકિશબ્દકોશ" કે "વિકિકોશ" એવું રાખું છું. સૌ પ્રસ્તાવ આપે. ધન્યવાદ ભાઈ.--Ashok modhvadia (talk) ૧૧:૪૮, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (UTC)
- મારે વચ્ચે ઘુસ મારીને તમારી ચર્ચા આડે પાટે ચડાવવી છે માટે હું અગાઉથી જ માફી માગુ છું. હવે રહ્યો મારો મુદ્દો Wikisource નું વિકિસ્રોત તો પછી Wiktionary નું વિક્શનરી જ શા માટે? ;)--Vyom25 (talk) ૧૦:૫૫, ૮ ઓક્ટોબર ૨૦૧૨ (UTC)
- સહમત --Sam.ldite (talk) ૧૫:૩૯, ૬ ઓકટોબર ૨૦૧૨ (UTC)
- સહમત..--Harsh4101991 (talk) ૧૮:૦૬, ૪ ઓકટોબર ૨૦૧૨ (UTC)
Localise your wiki logo
[ફેરફાર કરો]Hello! It was noted that Wiktionary in this language has not yet adopted a localised/translated logo: it's really a pity for a dictionary project!
We are trying to help Wiktionaries adopt a locally-adapted logo, by taking the technical difficulties on us. What we need from you is just the preferred translation of the name and motto, "Wiktionary" (if translated) and "The free dictionary": you can add them to the logo list, by editing it directly or commenting on the talk page; you can also add a note if you don't want the localised logo.
Of course, you can also create the logo and make the necessary requests on bugzilla yourself, if you prefer so.
Feel free to translate this message and to move/copy/forward it where appropriate; you can also reply on my talk. Thanks, Nemo ૧૫:૩૨, ૩ નવેમ્બર ૨૦૧૨ (UTC)
Localise your wiki logo
[ફેરફાર કરો]Hello! It was noted that Wiktionary in this language has not yet adopted a localised/translated logo: it's really a pity for a dictionary project!
We are trying to help Wiktionaries adopt a locally-adapted logo, by taking the technical difficulties on us. What we need from you is just the preferred translation of the name and motto, "Wiktionary" (if translated) and "The free dictionary": you can add them to the logo list, by editing it directly or commenting on the talk page; you can also add a note if you don't want the localised logo.
Of course, you can also create the logo and make the necessary requests on bugzilla yourself, if you prefer so.
Feel free to translate this message and to move/copy/forward it where appropriate; you can also reply on my talk. Thanks, Nemo ૧૫:૫૬, ૩ નવેમ્બર ૨૦૧૨ (UTC)
મહત્વનું:પ્રબંધક સક્રીયતા સમીક્ષા
[ફેરફાર કરો]નમસ્કાર વૈશ્વિક સમુદાયની સંમતિથી "ખાસ હક્કો"(પ્રબંધક, રાજનૈતિક વગેરે) રદ કરવા નવી નીતિ અમલમાં લવાઈ (આ ચર્ચા બાબતે તમારા સમુદાયને જાણ કરવામાં આવી હતી). આ નીતિ અનુસાર નાના વિકિ પર કારભારીઓ પ્રબંધકોની સક્રીયતાની સ્થિતિને ચકાસી રહ્યા છે. અમારી જાણ અનુસાર, તમારી વિકિ પર નિષ્ક્રિય ખાતાના "ખાસ હક્કો" દૂર કરવા માટે કોઈ વિધિસર પદ્ધતિ નથી. તેનો મતલબ એવો થાય કે અહીં પ્રબંધક સક્રીયતા સમીક્ષા અનુસાર કારભારીઓ તે કામગીરી સંભાળશે.
આપણા નક્કી કર્યા અનુસાર નીચે પ્રમાણેના સભ્યો નિષ્ક્રીયતાના માપદંડમાં ખરા ઉતરે છે (બે વર્ષ સુધી કોઈ સંપાદન અથવા નોંધાયેલ કાર્યવાહી ન કરેલ હોય):
- Spundun (રાજનૈતિક, પ્રબંધક)
- Yann (પ્રબંધક)
આવા સભ્યોને તેમના કેટલાક હક્કો અથવા તમામ હક્કો જાળવી રાખવા સમુદાયની ચર્ચા શરૂ કરવા ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. જો સભ્ય જવાબ ન આપે, તો પછી કારભારીઓ તેમના આ ખાસ હક્કો દૂર કરશે.
જોકે, તમે સમુદાય તરીકે તમારી પોતાની પ્રબંધક સક્રિયતા સમીક્ષા નીતિ અથવા પ્રક્રિયા ઘડવા માગતા હો જે વૈશ્ચિક પ્રક્રિયાને બદલે લાગુ થાય, નિષ્ક્રિય સભ્યો વિશે જુદો નિર્ણય લેવા માગતા હો અથવા તો આ પ્રમાણેની કોઈ નીતિ હોય જે અમે ચૂકી ગયા હોઈએ તો મહેરબાની કરીને ખાતે જાણ કરશો જેથી અમને તમારા વિકિ ખાતે હક્કોની સમીક્ષા સાથે આગળ ન વધીએ. આભાર, -- Quentinv57 ૧૭:૪૦, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪ (UTC)
Module - પ્રતિરૂપક
[ફેરફાર કરો]can we change the name module to પ્રતિરૂપક? DerekWinters (talk) ૨૦:૫૩, ૨૯ માર્ચ ૨૦૧૪ (UTC)
- and can __છુપાયેલીશ્રેણી__ be used for __HIDDENCAT__? DerekWinters (talk) ૦૨:૨૭, ૩૧ માર્ચ ૨૦૧૪ (UTC)
- can we please include an અનુક્રમણિકા (Index) pagetype? DerekWinters (talk) ૨૧:૨૯, ૬ મે ૨૦૧૪ (UTC)