લખાણ પર જાઓ

ચોપ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • ઉત્તેજન.
    • ઉત્સાહ; ઉમંગ.
    • છડી.
    • ઠેશ; કળ.
    • ઢોલ વગાડવાની સળી.
    • તંબૂનો વચલો વાંસ.
    • બંગાળમાં આવેલી કોલસાની એક ખાણ. આ ખાણનો કોલસો હલકી જાતનો છે.
    • લાકડી; સોટો; દંડ; ચોબ.
    • શોખ; રુચિ.
    • સળી.
    • ચાંપ; ચાહ; ઈચ્છા; ખંત; ચાનક

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: ચસ્પીદન (અર્થ: દબાવવું)
  • ૨. અવ્યય
    • ઉતાવળ; જલદી.

સંદર્ભ

[ફેરફાર કરો]