છવરાવું

વિકિકોશમાંથી
  • અકર્મક ક્રિયાપદ
    • પથરાઈ રહેવું; છવાઈ રહેવું; ફેલાવું.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
      “ભોળા શામળે માન્યું કે સતજુગમાં પ્રવર્તેલી આ નિર્દોષ નગ્ન સુંદરતાના ઉચ્ચ સંસ્કારો આ શ્રીમંતના ઘરમાં પણ છવરાઈ ગયા લાગે છે.”
      “bhoḷā śāmaḷe mānyũ ke satjugmā̃ pravartelī ā nirdoṣ nagna sundartānā ucc sãskāro ā śrīmantnā gharmā̃ paṇ chavrāī gayā lāge che.”
      (please add an English translation of this quotation)
    • છાવરવું’નું કર્મણિ

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 3341