લખાણ પર જાઓ

જાથુ

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • કાયમપણું.
  • ૨. વિશેષણ
    • ચાલુ; હંમેશનું; હંમેશ ચાલ્યા કરે એવું.
    • રૂઢિપ્રયોગ: જાથુકના દાંત = દૂધિયા દાંત પડી ગયા પછી તેમને ઠેકાણે ફૂટેલા નવા દાંત.
  • ૩. અવ્યય
    • સદા; હંમેશાં, કાયમ.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]