લખાણ પર જાઓ

ઠઠમઠ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ઠીકઠાક કરી મઠેરી આપવું તે; કોઈ કાર્ય કરનારને તેને જોઈતી સામગ્રી જેમ જોઈએ તેમ તૈયાર આપ્યા કરવી વગેરે સંબધી કામ; ખટપટ; ઠીકઠાક કરવાની તજવીજ.
    • મહેમાનગીરી; આગતાસ્વાગતા; બરદાશ; સરભરા.
    • વહીવટ; કારભાર.
    • સેવા; સારવાર; ચાકરી.

સંદર્ભ

[ફેરફાર કરો]