ધોળમંગળ
Appearance
- નપુંસકલિંગ (બ.વ.)
- ધોળ અને મંગળ; લગ્ન વખતના ગીતો.
- ઉદાહરણ 1935, ઝવેરચંદ મેઘાણી, પલકારા, page ૩૧:
- “સ્ત્રીઓનાં વૃંદ ધોળમંગળ ગાતાં ગાતાં ધર્માલય તરફ ચાલ્યાં જતાં હતાં.”
- “strīonā̃ vṛṃd dhoḷmaṅgaḷ gātā̃ gātā̃ dharmālya taraph cālyā̃ jatā̃ hatā̃.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4760