પરંપરા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

અર્થ[ફેરફાર કરો]

  • [સં] હાર, શ્રેણી
  • ઘણા સમયથી ચાલતો આવતો રિવાજ
  • (સમાજશાસ્ત્ર) એક જ સામાજિક એકમના વિચારો, વ્યવહારની આદતો તથા પ્રથાઓ, જેનું મૌખિક સ્વરૂપે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે

વિશેષણ[ફેરફાર કરો]

  • પરંપરાગત, પરંપરિત, પરંપરીણ – પરંપરાથી ચાલતું આવેલું

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૫૧૬.
  • જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૭૯. ISBN 978-93-85344-46-6