પરકીયા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (સ્ત્રી.) (સંસ્કૃત)
અર્થ
[ફેરફાર કરો]- પારકાની (અન્યની) સ્ત્રી
- ત્રણ પ્રકારની નાયિકાઓમાંની બીજી
સંબંધિત શબ્દ
[ફેરફાર કરો]- પરકીય – બીજાનું, પારકું
સંદર્ભો
[ફેરફાર કરો]- સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. pp. ૫૧૨–૫૧૩.