મદાર
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુંo; સ્ત્રીo)
અર્થ
[ફેરફાર કરો][अ.] આધાર; ભરોસો (મદાર બાંધવી, મદાર રાખવી)
સમાનાર્થી - યકીન, ભરોસો, ભરૂસો, આકીન, પતીજ
પ્રકાર
[ફેરફાર કરો]નામ ન.
અર્થ
[ફેરફાર કરો]સ્વર્ગનાં પાંચ વૃક્ષોમાંનું એક (૨) તેનું ફૂલ