મભમ
Appearance
- વિશેષણ
- અદબદ; અનિશ્ચિત સ્થિતિમાં એમનું એમ રહેવા દીધેલું; નિર્ણય નહિ કરેલો હોય એવું; અવ્યક્ત; મોઘમ.
- અનુમાનવાળું.
- ઉપલક.
- ગુપ્ત; સાંકેતિક.
- ગૂઢ; ભેદી.
- દ્વિઅર્થી.
- શકમંદ; સંશયાત્મક; સંદિગ્ધ; બાધેભારે; અસ્પષ્ટ; ગમે તેનું નામ દઈ અદ્ધર જણાવેલું.
- સાનમાં સમજાવેલું.
- ઉદાહરણ 1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૦:
- “રિખવને હજી એક ગ્રહની નડતર હોવા છતાં સુલેખા સાથે એનાં લગ્ન કરવા માટે આભાશાના આગ્રહથી પોતે મભમ અનુમતિ આપી દીધેલ, એ બદલ વિમલસૂરીનો અંતરાત્મા ડંખી રહ્યો હતો.”
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: મુબ્હમ (અર્થ: વહેમ પડે એવી વાત.)
સંદર્ભ
[ફેરફાર કરો]- મભમ ભગવદ્ગોમંડલ પર.