મોઘમ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • અમૂલ્ય; અપૂર્વ; મોંઘું.
    • ફલાણું કે ચોક્કસ એમ નામ પાડીને નહિ પણ સાધારણ રીતે હોય એવું; વિગતવાર નહિ પણ ટૂંકામાં કે સંકેતમાં હોય એવું; અનિશ્ચિત; અસ્પષ્ટ; ચોક્કસ નહિ એવું; અદબદ; અનિર્ણિત; મભમ; નામ જણાયા વગરનું.
  • અવ્યય
    • નામઠામ લીધા વગર; બાંધે ભરમે; અમુક.
  • રૂઢિપ્રયોગ
    • મોઘમ રાખવું – અસ્પષ્ટ રાખવું.

સંદર્ભ[ફેરફાર કરો]