લખાણ પર જાઓ

મલાવવું

વિકિકોશમાંથી
  • ૧. (સ. ક્રિ) આનંદ અને મોજ કરે એમ કરાવવું; બહલાવવું; દીપાવવું; લાડ લડાવવા; પ્રફુલ્લ કરી દીપાવવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૩:
      અમરતને મલકાતી જોઈને ચતુરભજે એને ઊધડી જ લીધી : ‘અટાણે તો પોક મૂકીને રોવાનું ટાણું છે એને બદલે તમે મલાવ્યા કરો છો તે શરમાતાં નથી ?’
  • ૨. (સ. ક્રિ) લંબાવવું; વધારવું; અતિશયોક્તિ કરવી; વાતમાં મરચું મીઠું ઉમેરીને રસમય બનાવવું, અત્યુક્તિ કરી વધાવવું