મિસ
Appearance
- ૧. પું.
- બહાનું; ઢોંગ; મસ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]
- ૨. સ્ત્રી.
- કુંવારી કન્યા; છોકરી.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]
- ૩. ન.
- તાંબું.
- મુલતવી રાખવું તે.
- યુક્તિ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]
- ૪. અવ્યય
- જેમ.
સંદર્ભ
[ફેરફાર કરો]- મિસ ભગવદ્ગોમંડલ પર.