ચર્ચા:મિસ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

@KartikMistry: પ્રસ્તુત શબ્દમાં સ્ત્રીલિંગ, પુંલિંગ તેમજ નપુંસકલિંગ એમ ત્રણેય લિંગના શબ્દોની વ્યુત્પત્તિ અલગ અલગ ભાષામાંથી થયેલ છે તો આ પ્રકારના શબ્દમાં શબ્દબંધારણ કેમ કરવું તે બાબતે માર્ગદર્શન કરશો.--Vijay Barot (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]

હાલમાં તમે રાખ્યું છે તે યોગ્ય લાગે છે. --KartikMistry (ચર્ચા) ૧૦:૩૦, ૧૭ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]
@Vijay Barot:, હિંદુસ્તાની વ્યુત્પત્તિનો ફેરફાર યોગ્ય હોય તો જણાવશો. --KartikMistry (ચર્ચા) ૧૭:૨૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]
હા, બરાબર છે.--Vijay Barot (ચર્ચા) ૦૯:૦૨, ૧૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]