રંગ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type

નામ (પુંo)

Meaning

[सं.; फा.] લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી (૨) પટ; અસર (લા.) (૩) આનંદ; મસ્તી; તાન (૪) કેફ; નશો (૫) પ્રીતિ; સ્નેહ (૬) આબરૂ; વટ (૭) રંગભૂમિ (૮) રણાંગણ

ગુજરાતી

નામ

અનુવાદ