રાજપૂત

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ(પુo)

વ્યુત્પતિશાસ્ત્ર[ફેરફાર કરો]

રાજપૂત, સંસ્કૃત ભાષાના શબ્દ राजपुत्र માંથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ રાજા ના પુત્ર એવો થાય છે. સંસ્કૃત શબ્દ राज(રાજા) અને पुत्र(પુત્ર) બનેલો છે.

નામ[ફેરફાર કરો]

  1. પ્રાચીન ક્ષત્રિય વંશો ને હાલમાં રાજપૂત વંશ કહેવાય છે.ભારત ની સ્વતંત્રતા પહેલા લગભગ સમગ્ર ઉત્તર, પુર્વ, મધ્ય અને પશ્ચિમી ભારતિય ઉપખંડ પર રાજપુત વંશો શાશન ચલાવતા હતા.
  2. આ રાજપૂત વંશોમાં જન્મતી દરેક વ્યક્તિને રાજપૂત કહેવાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

અર્જુન સિંહ જાડેજા દ્વારા લખાયેલ લેખ