રાડ્ય
Appearance
- ૧. (સ્ત્રી.) અનુરાગ; આસક્તિ; હેડો.
- ઉપયોગ : જુગતું બોલ્યા જાણીતા, લાગી મનશું રાડ્ય'. – સામળ
- ૨. (સ્ત્રી.) : ચીસ; કીકિયારી.
- ૩. (સ્ત્રી.) ફરિયાદ, ત્રાસદી
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૧:
- વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે.
- vyājavṭāvmā̃ tārī rāḍya ochī nathī. roj gheroeka gharāk moṭābhāī pāse tārā nāmnā̃ chājiyā̃ letā̃ āve che.
- (please add an English translation of this quotation)
- ઉદાહરણ