રુખ
Appearance
- ૧. પુંલિંગ
- કૃપાદૃષ્ટિ.
- ગાલ; કપોલ.
- ચહેરો; શિકલ.
- પક્ષપાત; વલણ.
- મુખની આકૃતિ વડે પ્રગટ થતી મનની ઈચ્છા.
- મોઢું; મુખ.
- શેતરંજનું સોગટું; મહોરું; પ્યાદું.
- સામેનો કે આગળનો ભાગ.
- ૨. નપુંસકલિંગ
- આકૃતિ.
- એક જાતનું ઘાસ.
- ૩. વિશેષણ
- ઠંડું; ટાઢું.
- સૂકું; લૂખું.
- ૪. અવ્યય
- તરફ; બાજુએ.
- સામે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- રુખ ભગવદ્ગોમંડલ પર.