રુખસદ
Appearance
- સ્ત્રીલિંગ
- જવાની પરવાનગી; છુટ્ટી; આજ્ઞા.
- બરતરફી; રજા; કાઢી મૂકવું તે.
- રવાનગી; વિદાય; પ્રસ્થાન.
- રૂઢિપ્રયોગ
- ૧. રુખસત આપવી – કરવી – દેવી – (૧) નોકરી કે કામ ઉપરથી કાઢી મૂકવું; બરતરફ કરવું. (૨) વિદાય આપવી.
- ૨. રુખસત થવી – મળવી – રજા મળવી; કાઢી મૂકવું.
- ૩. રુખસત લેવી – રજા લેવી; છૂટા થવું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: રુખ્સત
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7651