વારાંગના
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
સંધિવિચ્છેદ
[ફેરફાર કરો]- [સં.] વાર (ટોળું) + અંગના (સુંદર સ્ત્રી)
અર્થ
[ફેરફાર કરો]- ગણિકા; વેશ્યા;
- ઉદાહરણ : વારાંગનાના મેલા દર્પણ જેવી નદી
- નૃત્ય અને સંગીત દ્વારા વિનોદ આપનારી સ્ત્રી
સમાનાર્થી શબ્દો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૮૦૦૯