વાસવદત્તા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.) (સંસ્કૃત)
સંધિવિચ્છેદ
[ફેરફાર કરો]- વાસવ (દેવોનો રાજા ઇંદ્ર) + દત્ત (અપાયેલું) + આ (સ્ત્રી જાતિ માટેનો પ્રત્યય) = ઇંદ્ર દ્વારા અપાયેલી, ઇંદ્રના વરદાનથી જન્મેલી તે વાસવદત્તા
અર્થ
[ફેરફાર કરો]- ભાસકૃત સંસ્કૃત નાટક 'સ્વપ્નવાસવદત્તા'ની નાયિકા. તે ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતની પુત્રી હતી. ઇંદ્રના વરદાનથી જન્મી હોવાથી તેનું નામ 'વાસવદત્તા' પાડવામાં આવ્યું હતું
- એ નામે એક સંસ્કૃત આખ્યાયિકા ગ્રંથ
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. ૮૦૨૧