વિકિકોશ:આજનો શબ્દ/૦૮ ૧૨

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ઓગસ્ટ ૧૨
શીંકલી સ્ત્રી.
  • ખેતરમાં ઊભા મોલમાં બેલી હાંકતી વેળાએ બળદના મોઢા આડે બંધાતી કાથી કે ભીંડીની દોરીની ગૂંથેલ જાળી.