લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૮ ૧૪

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ઓગસ્ટ ૧૪
મંડૂકપ્લુતિ પું.
  • ૧. દેડકાનો કૂદકો. ૨. વ્યાકરણમાં કેટલાક સૂત્ર વચ્ચે મૂકી દઈ ત્યારપછીના સૂત્રમાંથી પદ લેવું તે.