લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૮ ૨૧

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ઓગસ્ટ ૨૧
દુર્દૈવ ન.
  • ૧. અપદશા; ખરાબ સંયોગ. ૨. કમનસીબ; દુષ્ટ દૈવ; કમભાગ્ય. ૩. નીતિ વિરુદ્ધ આચરણ.