લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૯ ૧૭

વિકિકોશમાંથી

આજનો શબ્દ
સપ્ટેમ્બર ૧૭
ઘામ પું.
  • ૧. ઉકાળાટ; ગરમી; બફારો; બાફ. ૨. તડકો; તાપ. ૩. પરસેવો; પસીનો.