લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૯ ૫

વિકિકોશમાંથી

આજનો શબ્દ
સપ્ટેમ્બર ૫
દિલસોજી સ્ત્રી.
  • ૧. કોઈનું દુઃખ જોઈ દિલમાં થતી લાગણી; સમભાવ; હમદર્દી. ૨. દયા; લાગણી; દાઝ. ૩. શુદ્ધ હૃદયનું હોવાપણું.