વ્યભિચાર

વિકિકોશમાંથી

અર્થ[ફેરફાર કરો]

  • [સં. વિ (વિશેષ) + અભિ (ચોતરફ) + ચર્ (આચરવું) + અ (નામ બનાવનાર પ્રત્યય)] – અવળે માર્ગે ગમન કરવું તે
  • (પું.) અપવાદ
  • [પું.] છિનાળું; પરસ્ત્રી સાથેનો સંબંધ, જારકર્મ; પરવાના વગર ચાલતો અનિયમિત જાતીય સંબંધ

સંદર્ભો[ફેરફાર કરો]