શબ્દ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

  • નામ (પું.)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત


અર્થ[ફેરફાર કરો]

  • ૧. અવાજ
  • ૨. બોલ; વચન
  • ૩. એક કે વધારે અક્ષરોનો અર્થયુક્ત સમુચ્ચય (વ્યા.)