શ્રેણી:ગુજરાતી ઉપસર્ગો

વિકિકોશમાંથી

(ગુજરાતી વ્યાકરણમાં) ધાતુ કે ધાતુ ઉપરથી બનેલાં નામની આગળ જોડાતા અને તેના મૂળ અર્થમાં વિશેષતા આણતા શબ્દ કે અવ્યયને ઉપસર્ગ કહેવામાં આવે છે. તે એક જાતનો પૂર્વગ છે.

શ્રેણી "ગુજરાતી ઉપસર્ગો" ના પાનાં

આ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.