સભ્યની ચર્ચા:KartikMistry

Page contents not supported in other languages.
વિકિકોશમાંથી

Names of Wikimedia Languages[ફેરફાર કરો]

Dear KartikMistry,

we are initiating a long needed action - we would like to translate names of all Wikimedia languages to all Wikimedia languages in the next two months. We have noticed that you are very active on Wiktionary and that is the reason why we are taking liberty to contact you.

We hope that you would be interesting to help us in our endeavor - To make this action easier we have already prepared the list of all Wikimedia languages, and for each language we have already prepared the page with existing and missing translations. So when you go to the page for your language you would have two tasks - to check whether existing translations are OK and to fill in the missing one. The more detailed instruction are on the language page.

What are the benefits of this work?

  • We believe it is about time to have all Wikimedia languages translated to all Wikimedia languages :)
  • Translated languages will be parsed into Wiktionary and the resulting number of Wiktionary entries will be significant for each language. That could significantly increase the number of entries for less developed Wiktionaries, and improve the quality of entries in general.
  • Wikidata - this would be great contribution to Wikidata.
  • All other projects could benefit from this list (Wiki Travel :)), as we believe that certain amount of terms has to be properly translated to all languages.

We are gathered around the project Wiktionary Meets Matica Srpska and we hope that you would be interesting in working with us! If you have any questions you can ask them on the Names of Wikimedia languages discussion page or via personal emails.

Important notice: The data are licensed under CC0, as they should be incorporated into Wikidata at the end of the process.

If you don’t want to receive future announcement about the project, please leave a note on discussion page.

Thank you and looking forward to hear from you!

Interglider.org team

Godzzzilica (talk) ૧૨:૨૪, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (UTC)

Thanks a lot. I'm changing in, https://meta.wikimedia.org/wiki/Names_of_Wikimedia_languages/gu - is that Okay? --KartikMistry (talk) ૧૨:૩૪, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (UTC)

વ્યુપ્તત્તિના ખૂટતા ઢાંચા[ફેરફાર કરો]

વુત્પત્તિના કેટલાક ખૂટતા ઢાંચા બનાવવા આપશ્રીને અનુરોધ છે.

  • प्रा. પ્રાકૃત
  • अप. અપભ્રંશ
  • पं. પંજાબી

--Vijay Barot (ચર્ચા) ૧૧:૫૭, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

પ્રાકૃત માટે તમે {{વ્યુત્પત્તિ|pra}} અને પંજાબી માટે {{વ્યુત્પત્તિ|pa}} વાપરી શકો છો. અપભ્રંશ માટે જોઇ રહ્યો છું. --KartikMistry (ચર્ચા) ૧૨:૨૯, ૧૭ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
નમસ્તે કાર્તિકભાઈ,
મારા ઉપરના અનુરોધ અનુસંધાને આપનું માર્ગદર્શન અને તકનિકી સહાય જોઈએ છે. અહીં સંપાદનમાં થોડો અવકાશ પડ્યા પછી નવા શબ્દો બનાવતી વખતે વ્યુત્પત્તિ ઢાંચા ઉમેરવા બાબતે થોડી ગડમથલ અનુભવું છું. {{Tooltip|सं.|સંસ્કૃત}} ઢાંચો વાપરતાં મળતું પરિણામ અને {{વ્યુત્પત્તિ|pra}} કે {{વ્યુત્પત્તિ|pa}} ઢાંચા વાપરતાં મળતાં પરિણામો અલગ પડે છે, જેથી શબ્દોના અર્થમાં દેખાવ બદલાતો રહે છે. ઉ.દા. આઈતુંનો વ્યુત્પત્તિ વિભાગ જોઈ લેશો. જો સમાન પ્રારૂપ પ્રમાણે પ્રાકૃત વ્યુત્પત્તિ વાળી પંક્તિમાં પણ * ઉમેરવા જાઉં છું તો પરિણામ વાંચન માટે રુચિકર નથી રહેતું. મારી વાતને સ્પષ્ટ રીતે મૂકવામાં હું અત્યારે મુશ્કેલી અનુભવી રહ્યો છું. આઈતુંમાં કરેલા થોડા પ્રયોગોને જોઈ લેશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૨૩, ૫ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

વ્યુત્પતિ શબ્દોની શ્રેણી[ફેરફાર કરો]

નમસ્તે કાર્તિકભાઈ, આપે વ્યુત્પત્તિ ઢાંચામાં Tooltip નો ઉપયોગ કર્યા બાદ શબ્દબંધારણમાં સરળતા રહે છે. અલબત, જૂના ઢાંચાના ઉપયોગથી સંબંધિત વ્યુત્પત્તિની શ્રેણી આપોઆપ ઉમેરાઈ જતી હતી તે નવા ઢાંચામાં ઉમેરાતી નથી. આમાં કશું થઈ શકે તેમ છે ? ઉદાહરણ માટે જુદા જુદા ઢાંચા વાપરીને બનાવેલા નીચેના બે શબ્દો આપ જોઈ લેશો.

૧. કૂપોદક - નવો વ્યુત્પતિ ઢાંચો - વ્યુત્પત્તિ શ્રેણી નથી.

૨. ક્ષિતિગર્ભ - જૂનો વ્યુત્પતિ ઢાંચો - શ્રેણી:સંસ્કૃત વ્યુત્પત્તિ ધરાવતા ગુજરાતી શબ્દો ધરાવે છે. --Vijay Barot (ચર્ચા) ૨૦:૪૪, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

હા, નવો ઢાંચો ફક્ત ટુલટીપ જ છે, જે બીજું કશું કરતો નથી. આપણે અંગ્રેજી વિક્શનરીની જેમ Template:derived જેવો કોઇ યોગ્ય ઢાંચો બનાવવાની જરુર છે. ટૂંક સમયમાં હું તે હાથ પર લઇશ. હાલમાં સમયનો થોડો અભાવ છે :/ --KartikMistry (ચર્ચા) ૧૯:૧૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
આભાર.--Vijay Barot (ચર્ચા) ૨૧:૨૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
અહીંયાં પણ કશું થઈ શકતું હોય તો જોજો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૨૪, ૫ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]