સભ્ય:Gazal world/વ્યાકરણની પરિભાષાઓ
Appearance
- નામ સંજ્ઞા – noun
- અમૂર્ત સંજ્ઞા – abstract noun
- સજીવ સંજ્ઞા – animate noun
- સામાન્ય સંજ્ઞા – common noun
- મૂર્ત સંજ્ઞા – concrete noun
- ગણ્ય સંજ્ઞા – count noun
- વ્યક્તિલિંગવાચક સંજ્ઞા – gendral noun
- માનુષ સંજ્ઞા – human noun
- નિર્જીવ સંજ્ઞા – inanimate noun
- અગણ્ય સંજ્ઞા – mass noun, non-count noun
- મેય સંજ્ઞા – measurable noun
- અવ્યક્તલિંગવાચક સંજ્ઞા – non-gendral noun
- અમાનુષ સંજ્ઞા – non-human noun
- અમેય સંજ્ઞા – non-measurable noun
- વિશેષ સંજ્ઞા – proper noun
- અન્વય – concord
- સ્વામિત્વવાચક – possessive
- આદેશાત્મક – prescriptive
- અનુગ, અનુસર્ગ – postposition
- પૂર્વગ, પૂર્વસર્ગ – preposition
- ગુણવાચક – qualifier
- હેતુવાચક – purposive
- જથાવાચક – quantifier
- મધ્યપ્રત્યય – infix
- તુમન્ત – infinitive
- સમાસ – compound
- સંયોજક – conjunction
- વ્યંજન – consonant
- પ્રત્યય – affix
- સહાયકારી – auxiliary
- ગણનાવાચી – cardinal
- વિભક્તિ – case
- પ્રેરક – causal
સંદર્ભ
[ફેરફાર કરો]- દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ (૨૦૧૬) [૧૯૯૨]. વ્યાકરણવિમર્શ (તૃતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-81265-44-4. OCLC 29184406