લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૨ ૨૮

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ફેબ્રુઆરી ૨૮
મોડ પું.
  • ૧. અભિમાન; મૈડ; મરડાટ; ગર્વ. ૨. અંકુર; ફણગો. ૩. ઘૂમવાનું સ્થળ; પાછા ફરવાનું કે ઘૂમરી લેવાનું ઠેકાણું; રસ્તાનો વળાંક.