વિકિકોશ:આજનો શબ્દ/૦૩ ૩૧

વિકિકોશમાંથી

આજનો શબ્દ
માર્ચ ૩૧
ચોફાળ પું.
  • ચાર ફાળ એટલે કે પડ કે પટ હોય એવી મોટી પિછોડી; બેવડી જાડી મોટી ઓઢવાની ચાદર.