લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૪ ૯

વિકિકોશમાંથી

આજનો શબ્દ
એપ્રિલ ૯
પ્રાદુર્ભાવ પું.
  • ઉત્પન્ન થઈ દેખાવું તે; બહાર નીકળી દેખાવું તે; પ્રકટવું તે; આવિર્ભાવ; ઉત્પન્ન થવું તે; ઉત્પત્તિ; ઉદય; ઊગમ; પ્રાકટ્ય; પ્રકટ થવું તે.