લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૫ ૧૭

વિકિકોશમાંથી

આજનો શબ્દ
મે ૧૭
આમોદ પું.
  • ૧. આનંદ; હર્ષ; ખુશી; પ્રસન્નતા; હરખ. ૨. (ન.) (સંગીત) એક જાતનું વાજું, કેમ કે તે આનંદ આપનારું છે.