લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૬ ૧૪

વિકિકોશમાંથી

આજનો શબ્દ
જૂન ૧૪
તજવીજ સ્ત્રી.
  • ૧. આશરે કીમત; અડસટ્ટો. ૨. કાવતરું; પ્રપંચ. ૩. ચોક્સી; બંદોબસ્ત; સંભાળ; ઇંતિઝામ; પ્રબંધ.