લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૭ ૧૭

વિકિકોશમાંથી

આજનો શબ્દ
જુલાઇ ૧૭
ધોળ પું.
  • ૧. અપયશ; અપકીર્તિ. ૨. ઉજાળ; ધોળું કરવું તે. ૩. એક જાતની ધોળી માટી. ૪. ગીતનો એક ઢાળ.