લખાણ પર જાઓ

વિકિકોશ:શબ્દબંધારણ

વિકિકોશમાંથી

વિકિકોશમાં નવો શબ્દ ઉમેરતી વખતે નીચેનું બંધારણ/format અનુસરવું:

---- બંધારણ શરૂ ---

  • ૧. (લિંગ) અર્થ.
  • ૨. (લિંગ) અર્થ ૨.
  • ૩. (લિંગ) અર્થ ૩.

... ... ...

નોંધ: લિંગ માટે, {{લિંગ|સ્ત્રી}}, {{લિંગ|પુ}} કે {{લિંગ|ન}} ઢાંચો વાપરી શકાય છે.

જો શબ્દની વ્યુત્પત્તિ આપેલી હોય તો તેને આ પ્રમાણે દર્શાવવી:

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • {{વ્યુત્પત્તિ |ભાષાકોડ (ISO language code દા.ત. en, sa, pt, fa, mr)}} {{શબ્દ|વ્યુત્પત્તિશબ્દ|ભાષા=ભાષાકોડ}}

ઉદાહરણ આ પ્રમાણે દર્શાવવું:

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • ઉદાહરણ (અહીં ઉદાહરણ, અવતરણ વગેરે મૂકી શકાય છે.)

સંદર્ભ

[ફેરફાર કરો]
  • સંદર્ભ ૧.
  • સંદર્ભ ૨.

...

---- બંધારણ પૂર્ણ ---

આ પણ જુઓ

[ફેરફાર કરો]