વિકિકોશ:સમુદાય મુખપૃષ્ઠ

વિકિકોશમાંથી
(વિકિકોશ:સમાજ મુખપૃષ્ઠ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
Archive

દફતર


૨૦૦૫ - ૨૦૧૨
૨૦૧૩ - ૨૦૧૮

Indic Wikimedia Campaigns/Contests Survey[ફેરફાર કરો]

Hello fellow Wikimedians,

Apologies for writing in English. Please help me in translating this message to your language.

I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikimedia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.

If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.

You can read the Privacy Policy for the Survey here

Please find the link to the Survey at: https://:forms.gle/eDWQN5UxTBC9TYB1A

P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.

Looking forward to hearing and learning from you.

-- SGill (WMF) sent using MediaWiki message delivery (ચર્ચા) ૦૬:૦૯, ૨૫ જૂન ૨૦૧૯ (UTC)

પ્રબંધક માટે નિવેદન[ફેરફાર કરો]

અહીં વિકિકોશ પર કોઈ સક્રિય પ્રબંધક નથી અને તેથી પ્રોજેક્ટ પર કોઈનું નિયંત્રણ હોય તેવું લાગતું નથી. હું ગુજરાતી વિકિ અને અન્ય ભગિની પ્રકલ્પો પર સક્રિય છું અને અહિં પ્રબંધક બનીને મારી સેવા આપવા માંગું છું. મારા નજીકના લક્ષ્યમાં નવા શબ્દો ઉમેરવા અને ભાંગફોડ દૂર કરવી રહેશે. તેથી હું આ હક્કોની માંગણી કરૂં છું. અહીંયા સંમતિ સધાયા પછી મેટા પર નિવેદન કરીશ.—Harshil169 (ચર્ચા) ૦૫:૧૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (UTC)

માનનિય હર્ષિલભાઈ આપડે બે જ આ યોજનામાં સક્રિય છીએ. તમે આ નિવેદન ૨૬ સપ્ટેમ્બર ના રોજ કરી હતી શું તમે પ્રબંધક બનવામાં હજી રસ ધરાવો છો? -- કેપ્ટનવિરાજ (📧) ૧૦:૫૨, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
User:CptViraj જી હા. પ્રબંધક વગર આ પ્રોજેક્ટની હાલત ધણી વિનાનાં ઘર જેવી છે. અહીંયા નવા શબ્દોનું ઉમેરણ થતું નથી, જૂનાં પૃષ્ઠો અપડેટ થતાં નથી અને ભાંગફોડિયાં બિંદાસ પોતાનું કામ કરે જાય છે. ગુજરાતી ભાષાના જાણકાર અને સક્રિય પ્રબંધક હોય તો પ્રોજેક્ટ સારી રીતે ચલાવાય પણ ખરો.—Harshil169 (ચર્ચા) ૧૧:૦૭, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
Harshil169: મેં ઘણા ખરાબ પાનાંઓ ગ્લોબલ પ્રબંધકની મદદથી દુર કરાવ્યા છે. મને આ વિકિમાં એડમીનની જરૂર નથી લાગતી, પણ જો તમે આને આગળ લાવવા માગતા હોય તો કેમ નહીં! તમે સારી રીતે એડમિનશિપ ભજાવશો તેનો ભરોસો છે, આથી ૩ માંસ માટે સમર્થન. હું તમારી વિનંતી મેટા પર મૂકી રહ્યો છું. માફ કરશો પણ તમારા અહીંયા બહુ ઓછા સંપાદનો છે. તમે એક મહિના જેટલું અહીં યોગદાન આપશો. -- કેપ્ટનવિરાજ (📧) ૧૩:૧૯, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
User:CptViraj જી હું તેના માટે જ પ્રયત્ન કરીને શબ્દકોષ શોધી રહ્યો છું.—Harshil169 (ચર્ચા) ૧૩:૩૧, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)

Community Wishlist 2020[ફેરફાર કરો]

Magic Wand Icon 229981 Color Flipped.svg

IFried (WMF) ૧૯:૩૦, ૪ નવેમ્બર ૨૦૧૯ (UTC)