સભ્યની ચર્ચા:Gazal world
નવો વિષયAppearance
સંદર્ભો
[ફેરફાર કરો]સભ્ય પાનાં પરનાં સંદર્ભો વિકિકોશ:સંદર્ભો પર મૂકવા વિનંતી છે. --KartikMistry (ચર્ચા) ૧૬:૦૯, ૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- @KartikMistry: એ સંદર્ભો મે મારા પર્સનલ ઉપયોગ માટે રાખ્યા છે. શબ્દો ઉમેરતી વખતે મારે વારંવાર તેનો ઉપયોગ કરવો પડે છે એટલા માટે. જો બીજા લોકોને પણ તે ઉપયોગી થઈ શકે એમ હોય તો તે વિકિકોશ:સંદર્ભો પર મૂકી દો. કોઈ વાંધો નથી. હજુ બીજા સંદર્ભગ્રંથો પણ ઉમેરવાના બાકી છે. સમય મળ્યે ઉમેરીશ. --Gazal world (ચર્ચા) ૧૬:૧૪, ૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
અનુવાદ મદદ
[ફેરફાર કરો]અહીં જે વિકિડેટા પ્રોપર્ટીઓ છે તે દરેકના અનુવાદ માટે મદદ જોઈશે. હું જેતે સંદર્ભે પૂછતો જઈશ. -Nizil Shah (ચર્ચા)
- @Nizil Shah: ચોક્કસ. --Gazal world (ચર્ચા) ૦૭:૩૪, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન
[ફેરફાર કરો]સમાજ મુખપૃષ્ઠ પર આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન જોવા વિનંતી છે. --KartikMistry (ચર્ચા) ૧૧:૫૪, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
IPA
[ફેરફાર કરો]IPA ઢાંચો હવે કામ કરતો થઇ ગયો છે :) --KartikMistry (ચર્ચા) ૦૩:૦૬, ૨ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)