સભ્યની ચર્ચા:Sushant savla/sandbox/માળખું
નવો વિષયAppearance
ચર્ચા
[ફેરફાર કરો]ઊતરી આવેલા શબ્દો યોગ્ય પરિભાષા નથી. આપણે વ્યાકરણના પુસ્તકોમાં જણાવેલ પરિભાષાઓ ફૉલો કરીએ તો ? જેમ કે સાધિત શબ્દો, તત્સમ શબ્દો, તદભવ શબ્દો વગેરે. "ઊતરી આવેલા શબ્દો" કોઈ જગ્યાએ વપરાયું હોય એવું ધ્યાનમાં નથી. --Gazal world (ચર્ચા) ૧૭:૨૪, ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)