બધાં જાહેર માહિતીપત્રકો
Appearance
વિકિકોશ ના લોગનો સંયુક્ત વર્ણન. તમે લોગનો પ્રકાર,સભ્ય નામ અથવા અસરગ્રસ્ત પાના આદિ પસંદ કરી તમારી યાદિ ટૂંકાવી શકો.
- ૦૩:૫૦, ૨ ઓગસ્ટ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page બંદરગાહ (==અર્થ== સમુદ્રકિનારે કે નદીકિનારે વહાણો વગેરેને ઊભાં રહેવાની સગવડવાળો બાંધેલો ફુરજોથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૩:૪૫, ૨ ઓગસ્ટ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page મહાજન (==અર્થ== *૧ જ્ઞાતિ કે નાગરિકોમાંનો આગેવાન માણસ. *૨ ગામ કે નગરના આગેવાનોનું મંડળ *૩ જમાત, નાત કે વર્ગનો સમૂહ યા સંઘથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૩:૪૦, ૨ ઓગસ્ટ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ઘાલખાદ (==અર્થ== *૧ બીજા પાસે પૈસા ઘલાઈ જવાથી આવી પડેલું નુકસાન કે ઘલાત *૨ ચોપડે નહિ પાછા આવે એવા લેણાંથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૨:૫૦, ૨ ઓગસ્ટ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page વ્યાપાર (==અર્થ== *૧હિલચાલ, ક્રિયા, પ્રવૃત્તિ. *૨ વ્યવહાર *૩ રોજગાર, વ્યવસાય,માલ સામાનની પૈસાને બદલે આપલે *૪ વાણિજ્ય, કામધંધો, વેપારથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૨:૪૩, ૨ ઓગસ્ટ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page મિતિ (== અર્થ == *૧ માપ કે માપણી *૨ તિથિ,તારિખ કે મહિનાનો દિવસ *૩ સંવત કે વરસથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૧૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સરભર (*બેઉ બાજુ બરોબર ઊતરે કે થાય તેવું. * વધે નહિ ને ઘટેય નહિ તેવું. * સમઘાતથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૧૧, ૨૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સોદો (*વેચાણ કે વિનિમય * ઠરાવ કે કરારથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૦૮, ૨૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page તોટો (ખોટ,નુક્શાન કે તૂટથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૦૬, ૨૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page બદલો (*વસ્તુ ક્રિયા કે વ્યક્તિ ની અદલાબદલી કે હેરફેર *કામનુ વળતર કે મહેનતાણું *પ્રતિક્રિયા *વ્યાજથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૦૧, ૨૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સટોડિયો (શેરબજાર કે અન્ય બજારમાં સટ્ટો કરનાર વ્યક્તિથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૧૨, ૨૮ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સટ્ટો (ભવીષ્યમા માલની કે શેરની લેવડદેવડ અમુક વખતે વાયદો કરીને કરવામા આવતો વ્યાપારથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૬:૦૨, ૨૮ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page મૂડી (૧-થાપણ કે પુજીં ૨-ધંધામા માલીક કે ભાગીદારે રોકેલ રકમથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૫:૫૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page વ્યાજ (અમુક મુદત માટે અમુક નાણાં અનામત મૂકવા બદલ રાખનાર તરફથી મળતો એક પ્રકારનો આર્થિક બદલો કે લાભથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૫:૪૮, ૨૮ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page પુરાંત (૧-રોજના કે માસિક હિસાબના ખાતાની ખતવણી થયા પછી રહેતી સિલક ૨-બાકી જ્ણસ ૩-તારણથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૫:૩૭, ૨૮ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સિલક (ખર્ચ જ્તાં બાકી રકમનો હિસાબથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૯:૧૨, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page લાગો (એક જાતનો વેરો જે પહેલા વેપારીઓના મહાજન દ્વારા ઉઘરાવવામા આવતો.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૪૩, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page સેંકડો (સોનો સમુહ ,સૈકું કે સૈકોથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૪૦, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page મહુરત (જ્યોતિષશાસ્ત્ર મુજબ લગન કે એવા શુભપ્રસંગ માટેનો સમય કે મુહૂર્તથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૩૩, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ચૌટું (ચાર કે ચારથી ઓછા રસ્તા મળતા હોય તેવુ સ્થળ ,ચકલુ કે ચોક ૨-બજારવાળી શેરી કે મોહલ્લો.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૨૫, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ગોદી (બંદર ઉપર વહાણ કે સ્ટીમરને બાંધી રાખવાની કે લાંઘરવાની જગ્યા.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૨૨, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ગોદામ (માલ ભરી રાખવાની જગ્યા કે વખારથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૨૧, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ડેમરેજ (વહાણ કે રેલગાડીના ગોદામમા માલ ચડાવવા કે ઉતારવામા થતા વિલંબ માટે માલધણી દ્વારા અપાતી નુકસાનીથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૧૦, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page નૂર (વહાણ કે રેલગાડી જેવા વાહનમા માલ ભરીને લઈ જવા માટે આપવામા આવતુ ભાડુથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૦૩, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page હમાલી (બોજો કે ભાર ઉપાડવાનુ કામ કે તે કરવાનુ મહેનતાણુંથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૮:૦૧, ૨૫ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page વટાવ (૧ વટાવવાની ક્રિયા કે વિનિમય ૨ રોકડેથી ખરીદતા માલ ઉપર મળતુ વળતરથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૫૯, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ખાતું (૧ હિસાબ ના ચોપડામા જમાખાતે થયેલી રકમોને આધારે ખાતાવહીમા તે તે વ્યક્તીકે વિષયને લગતુ પાનાની નોંધવાળુ તારણ ૨ બેંકમા જે તે વ્યક્તીના નામે રાખવામા નાણાના લેવડ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૪૭, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page હવાલો (૧.કબજો ૨ સુપરત કે સોંપણી કરવી ૩ એકબીજા ખાતા માંડી વાળવા લખાતુ સામસામે ઊતરી જાય એ પ્રકારનુ ચોપડાનુ લખાણ. ૪ સંદર્ભથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૩૮, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ગુમાસ્તો (દુકાન કે પેઢી નો મુનીમ,મહેતાજી કે કારકુન.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૩૫, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page મુનીમ (૧ પેઢીનુ કામ કરનાર ગુમાસ્તો ૨ પેઢી નો કારકુન કે મહેતાજીથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૨૯, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page વક્કર (શેર બજાર કે અન્ય બજાર મા બતાવતુ તેજી કે મંદીનુ વલણ.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૨૩, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ખાતાવહી (રોજમેળ ઉપરથી ખાતાવાર જુદાં જુદાં ખાતા બતાવતા પાના નિર્દેશ કરતો ચોપડો ( "લેજર")થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૧૮, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page રોજમેળ (રોજબરોજનો રોકડ હિસાબ રાખવાનો ચોપડો.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૧૩, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page દેશાવર (૧.પોતાના દેશ સિવાય નો અન્ય કોઇ દેશ ૨.પરદેશથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૦૯, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page આડતિયો (૧.આડતથી કામ કરનાર દલાલ ( કમીશન એજન્ટ) ૨ મારફતિયોથી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૪:૦૦, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page આડત (માલીક ના વતી કરવા મા આવતુ દલાલી કે ખરિદ વેચાણ નુ કામ ( કમીશન એજન્ટ)થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૩:૫૨, ૧૯ જુલાઇ ૨૦૨૧ Rajan shah ચર્ચા યોગદાન created page ખરાજાત (માલસામાન ઉપર લગાડવામ આવતા જકાત,મજુરી અને નુર જેવા વિવિધ ખરચાઓ.થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
- ૦૭:૨૫, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વપરાશકર્તા ખાતું Rajan shah ચર્ચા યોગદાન આપમેળે બનાવવામાં આવ્યું હતું