લખાણ પર જાઓ

સભ્ય:Snehrashmi/સંક્ષેપોની સમજ

વિકિકોશમાંથી

સંક્ષેપોની સમજ

[ફેરફાર કરો]
  • અ. — અવ્યય
  • અ.ક્રિ. — અકર્મક ક્રિયાપદ
  • ઉદા. — ઉદાહરણ
  • એ.વ. — એકવચન
  • ક. — કચ્છી (શબ્દ)
  • કર્મણિ — કર્મણિ પ્રયોગનું રૂપ
  • કા. — કાઠિયાવાડી (શબ્દ);
  • ભ. — ભવિષ્યકાળ
  • ભૂ. — ભૂતકાળ
  • વ. —વર્તમાનકાળ
  • કા.શા. — કાવ્યશાસ્ત્ર
  • કૃ. — કૃદંત
  • ક્રિ. — ક્રિયાપદ
  • ખ. — ખગોળશાસ્ત્ર
  • ગ. — ગણિતશાસ્ત્ર
  • ચ. — ચરોતરી (શબ્દ)
  • જૈ. — જૈન (શબ્દ)
  • જ્યો. — જ્યોતિષશાસ્ત્ર
  • ન. — નપુંસક લિંગ
  • ન.બ.વ. — નપુંસક લિંગ બહુવચન
  • ન્યા. — ન્યાયશાસ્ત્ર
  • પ. — પદ્યમાં વપરાતો (શબ્દ)
  • પ.વિ. — પદાર્થવિજ્ઞાન શાસ્ત્ર
  • પું. — પુંલિંગ
  • પું.બ.વ. — પુંલિંગ, બહુવચન
  • પ્ર. — પ્રમાણશાસ્ત્ર
  • પ્રા.વિ. — પ્રાણીવિજ્ઞાન
  • પ્રેરક — પ્રેરક ભેદનું રૂપ
  • બ.વ. — બહુવચન
  • ભ.કા. — ભવિષ્યકાળ
  • ભ.કૃ. — ભવિષ્યકૃદંત
  • ભાવે — ભાવે પ્રયોગનું રૂપ
  • ભૂ. — ભૂગોળ
  • ભૂ.કૃ. — ભૂતકૃદંત
  • રવ. — રવાનુકારી (શબ્દ)
  • ર.વિ. — રસાયણવિજ્ઞાન
  • લા. — લાક્ષણિક (અર્થ)
  • વ.કૃ. — વર્તમાનકૃદંત
  • વ.વિ. — વનસ્પતિવિજ્ઞાન
  • વિ. — વિશેષણ
  • વિ.ન. — વિશેષણ, નપુંસક લિંગ
  • વિ.પું. — વિશેષણ, પુંલિંગ
  • વિ.સ્ત્રી. — વિશેષણ સ્ત્રીલિંગ
  • વ્યા. — વ્યાકરણ
  • શ.પ્ર. — શબ્દપ્રયોગ
  • શ.વિ. — શરીરવિજ્ઞાન
  • સ. — સર્વનામ
  • સર. — સરખાવો
  • સ.ક્રિ. — સકર્મક ક્રિયાપદ
  • સં. — સંજ્ઞાવાચક
  • સા.કૃ. — સામાન્ય કૃદંત
  • સુ. — સુરતી (શબ્દ)
  • સ્ત્રી.બ.વ. — સ્ત્રીલિંગ બહુવચન

વ્યુત્પત્તિના સંકેત

[ફેરફાર કરો]
  • का. કાનડી
  • સર. — સરખાવો