પરિણામોમાં શોધો

જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)
  • પરોણો (શ્રેણી English terms with quotations)
    ૧. [સં. પ્રાઘુણક–પ્રાહુણગ–પ્રાહુણ્ણઉ–પ્હરૂણો–પરોણો] (પું.) અતિથિ; થોડા દિવસ રહેવાને આવેલ અજાણ્યું અથવા ઓળખીતું માણસ; મહેમાન; મિજમાન. રૂઢિપ્રયોગ ૧. પરોણા...
    ૧ KB (૬૮ શબ્દો) - ૦૯:૪૭, ૬ ફેબ્રુઆરી ૨૦૨૦
  • અવાવરું (શ્રેણી English terms with quotations)
    ૧. (વિ.) બહુ વખતથી વપરાયા વિનાનું; અવડ ૨. જે વ્યવહારમાં, ઉપયોગમાં લાવવામાં નથી આવતું તેવું, અવડ (મકાન) ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall...
    ૬૬૩ byte (૩૮ શબ્દો) - ૨૨:૩૮, ૧ જાન્યુઆરી ૨૦૨૪
  • રામપાતર (શ્રેણી English terms with quotations)
    ૧. (ન.) ઠીકરું; તુચ્છ ચીજ. ૧. (ન.) શકોરું; બટેરું; ચપણિયું; રામૈયું; માટીનું મોટું કોડિયું; કાવલો; ચપણું. ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page...
    ૭૧૮ byte (૪૦ શબ્દો) - ૨૩:૦૨, ૨ ફેબ્રુઆરી ૨૦૨૦
  • અરેરાટી (શ્રેણી English terms with quotations)
    સ્ત્રી. અરે હોવી કે થવી તે; ફિકર; ચિંતા ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (overall work in Gujarati), page ૧૬૯: “આ પટેલતલાટીનાં...
    ૯૨૧ byte (૫૦ શબ્દો) - ૨૨:૨૧, ૧ જાન્યુઆરી ૨૦૨૪
  • સમેસૂતર (શ્રેણી English terms with quotations)
    યોગ્ય રીતે, સરખું, નિર્વિઘ્ન ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪: ‘તો ઠીક; બધુંય હજી સમેસૂતર પાર ઉતારતાં તો આ અમરતની આંખો ઠેઠ ઓડે પૂગશે...
    ૫૩૩ byte (૨૬ શબ્દો) - ૧૨:૩૧, ૬ માર્ચ ૨૦૨૦
  • સંચર (શ્રેણી English terms with quotations)
    ૧. (પું) માણસની હાર વચ્ચે જવાનો માર્ગ કે રસ્તો. ઉપયોગ: વર્ત્મ અધ્યા સરણિ પંથ સંચર પાદવિહાર; મગ જોતા બેઠા હશે આતુર નંદકુમાર. – પિંગળલઘુકોષ ઉદાહરણ ૧૯૪૬,...
    ૧ KB (૫૯ શબ્દો) - ૨૩:૧૫, ૩૦ જાન્યુઆરી ૨૦૨૦
  • અસિધાર (શ્રેણી English terms with quotations)
    ૧. (સ્ત્રી.) દશમા સૈકામાં આર્યાવર્તમાં ચાલતો એ નામનો ધર્મ. ૨. (સ્ત્રી.) તરવારની ધાર. ઉપયોગ : અસિધારાએ રહેવું કે ચાલવું = બહુ સંભાળથી કામ કરવું; ચેતીને...
    ૧,૦૦૬ byte (૫૮ શબ્દો) - ૨૨:૩૮, ૧ જાન્યુઆરી ૨૦૨૪
  • વષ્ટિ (શ્રેણી English terms with quotations)
    સ્ત્રી. પંચાત. મનાવવાની કોશિષ. વિષ્ટિ; સુલેહની ચર્ચા; સમાધાનીનો પ્રયત્ન; સમધાનીની વાટાઘાટ. ઉદાહરણ ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૧૬: “આપણને એમ કહેવરાવીને...
    ૭૭૦ byte (૩૪ શબ્દો) - ૧૦:૪૪, ૧૮ એપ્રિલ ૨૦૨૧
  • ખણખોદ (શ્રેણી English terms with quotations)
    સ્ત્રી. બારીક તપાસ – શોધ ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૩: “આમ નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય અડી શક્યા નથી એમ...
    ૧,૦૨૦ byte (૬૦ શબ્દો) - ૧૮:૫૯, ૧૫ એપ્રિલ ૨૦૨૧
  • નરઘું (શ્રેણી English terms with quotations)
    સંગીતમાં તાલ આપવા માટેનું વાદ્ય – તબલું ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪: અને નરઘાંની થાપીઓનું સ્થાન જાણે કે ડૂસકાંએ લીધું હતું. નરઘાં...
    ૫૯૪ byte (૨૩ શબ્દો) - ૧૦:૫૪, ૧૬ જાન્યુઆરી ૨૦૨૦
  • પરિતોષ (શ્રેણી English terms with quotations)
    ૧. (પુ) તુષ્ટિ; સંતોષ; તૃપ્તિ. વ્યુત્પત્તિ : [સંસ્કૃત] પરિતોષ ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦: સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી...
    ૮૪૯ byte (૩૯ શબ્દો) - ૦૯:૧૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦
  • મીંદડી (શ્રેણી English terms with quotations)
    ૧. (સ્ત્રી.) મીનડી; બિલાડી; મીની. ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪: મીંદડીની જેમ પગલાં ભરતી ભરતી એ તાંસળીઓ ઓરડાની બહાર લાવી. ૨. (સ્ત્રી...
    ૭૪૬ byte (૩૭ શબ્દો) - ૧૪:૦૧, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦
  • કલાધરી (શ્રેણી English terms with quotations)
    કલાધર સ્ત્રી ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪: એક સામાન્ય દેણદાર અને દેવાળિયા ગણાયેલ સંધીનું ખડખડ–પાંચમ ખોરડું, જીવનની એક કલાધરીનું તપોવન બની...
    ૬૨૬ byte (૨૬ શબ્દો) - ૧૦:૫૭, ૧૬ જાન્યુઆરી ૨૦૨૦
  • કાસળ (શ્રેણી English terms with quotations)
    ન. આડખીલી; નડતર; પીડા; કાશળ. રૂઢિપ્રયોગ: કાસળ કાઢવું = મારી નાખવું; જડામૂળ કાઢવું; સાલ કાઢવું. ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૧૮: રસનો...
    ૮૩૭ byte (૪૧ શબ્દો) - ૨૦:૩૪, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩
  • સબબ (શ્રેણી English terms with quotations)
    ૧. (પું) કારણ; હેતુ. ઉદાહરણ ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૯૪: “સબબ એટલો જ કે જામને આપણે ખતમ કરવો.” રૂઢિપ્રયોગ ૧. સબબ કાઢવો = કારણ અથવા બહાનું શોધવું...
    ૭૮૬ byte (૪૫ શબ્દો) - ૧૨:૦૫, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦
  • મિનાકેસો (શ્રેણી English terms with quotations)
    ૧. (પું) અણબનાવ; ફૂટ; વિરોધ. ૨. (પું) અદાવત; વેરઝેર; ખાર; વેરભાવ ૩. (પું) ઊંચું મન; અંટસ; બેદિલી; બગાડ; ખટપટ ઉદાહરણ 1911, ડાહ્યાભાઈ દેરાસરી, સાઠીના સાહિત્યનું...
    ૯૨૪ byte (૪૭ શબ્દો) - ૧૯:૩૫, ૭ ફેબ્રુઆરી ૨૦૨૦
  • રુક્કો (શ્રેણી English terms with quotations)
    ૧. (પું.) ટૂંકી ચિઠ્ઠી; ટિપ્પણ; નોંધ; પ્રમાણપત્ર; દાખલો; હાથચિઠ્ઠી વ્યુત્પત્તિ: [અરબી] - રુકઅ રૂઢિપ્રયોગ ૧. રુક્કો કરવો — કરી આપવો = કોઈ કામસર ચિઠ્ઠી લખી...
    ૯૨૦ byte (૪૪ શબ્દો) - ૨૦:૫૯, ૧૧ જાન્યુઆરી ૨૦૨૧
  • ઘાસ (શ્રેણી English terms with quotations)
    ૧. પું. કોળિયો. સંસ્કૃત વ્યુત્પત્તિ શબ્દ: घ्रास ઘટ; ઘટાડો; નુકસાની; ખોટ. ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૭૭-૭૮: “માણસનાં કાંઈ નાણાં લેવાય છે...
    ૩ KB (૧૬૬ શબ્દો) - ૨૧:૩૩, ૫ જાન્યુઆરી ૨૦૨૧
  • કરતૂક (શ્રેણી English terms with quotations)
    ૧. (ન.) આચરણ (નકારાર્થમાં), વર્તણૂક (ન કરવા જેવું – ખરાબ). ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩: આટલું વિચારીને અમરતે પોતાના પડછાયા સામું...
    ૧,૦૧૬ byte (૫૮ શબ્દો) - ૧૮:૩૧, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
  • પરાકોટિ (શ્રેણી English terms with quotations)
    ૧. (સ્ત્રી.) છેલ્લી હદ; પરાકાષ્ઠા; છેલ્લામાં છેલ્લી કોટિ કે હદ; ચરમસીમા વ્યુત્પત્તિ: [સંસ્કૃત] પરાકોટિ ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:...
    ૧ KB (૬૨ શબ્દો) - ૨૧:૫૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦
જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)